Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ધારીના જીરા ( ડાભાળી ) ગામની સીમની વાડીના કુવામાં સિંહણ ખાબકી : વનવિભાગે કર્યું રેસ્ક્યુ

ધારી તાલુકાના જીરા (ડાભાળી) ગામની સીમમાં આવેલ પાંચાભાઈ ગોંડલીયા નામના ખેડૂતની વાડીમાં આવેલ કૂવામાં સિંહણ ખાબકતા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતાં વન વિભાગ તાત્કાલિક પહોંચી જઈને સિંહણને રેસ્કયુ કરી સલામત કૂવામાંથી બહાર કાઢી પ્રાથમિક સારવાર આપી સિંહણનો જીવ બચાવી લીધો હતો.

(2:07 pm IST)