Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

જુનાગઢ ઉપલા દાતાર હોલીકા દહન સાથે હોળી પર્વની ઉજવણી

કોમી એકતા પ્રતિક અવા ઉપલા દાતારની જગ્યાના મહંત પુ. ભીમબાપુની નિશ્રામાં ઉપલા દાતાર પર્વત પર ગૌશાળાના છાણાની હોળી કરાય હતી. જેમાં પુજન વિધી સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી. ઉપરોકત તસ્વીરમાં હોલીકાની પ્રદક્ષિણા કરતા અને આશિવચન આપતા પુ. ભીમુબાપુ નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:56 pm IST)