Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

સાવરકુંડલા ભાજપના આગેવાન અને માજી નગરપતિ ડી.કે. પટેલને કોંગ્રેસીઓએ રંગે રંગી દીધા

સાવરકુંડલાઃ ધુળેટીના પર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી ચંદ્રેશભાઈ રવાણીઙ્ગ નગરપતિ વિપુલભાઈ ઉનાવા શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરસેવક કિરીટભાઇ દવે અશોકભાઈ ખુમાણ હિતેશભાઈ સરૈયા હસુભાઈ બગડા બીજલભાઈ બતાડા અશ્વિનભાઈ સાગર વિગેરે કોંગ્રેસી વર્તુળોએ સાવરકુંડલા ભાજપના આગેવાન અને માજી નગર ડી કે પટેલને રંગે રંગી દીધા હતા તેથી બધા ખુશ ખુશાલ નજર આવેછેઙ્ગ આ ધુળેટી પાવન પર્વની એકદમ નિખાલસઙ્ગ રીતે ઉજવણી કરી હતી તો આમાં કયાં રહીયો પક્ષપાત? (તસ્વીર-અહેવાલઃ ઇકબાલ ગોરી.સાવરકુંડલા)(

(1:28 pm IST)