Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

જામનગરમાં સંસદસભ્ય પૂનમબેન માડમની અધ્યક્ષતામાં બીજા જન ઔષધી દિવસની ઉજવણીઃ નરેન્દ્રભાઇ મોદીનું લાઇવ પ્રસારણથી પ્રવચન સૌ માટે પ્રેરક રહ્યું

જામનગરઃ 'દ્વિતિય જન ઔષધિ દિવસ' નિમિતે ની  ઉજવણી સંસદસભ્ય પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને મેહુલનગરમાં આવેલા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર ખાતે કરવામાં આવી હતી આ તકે વડાપ્રધાન મોદીજીએ દેશભરના 'પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર'ના સંચાલકો અને લાભાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી સંવાદ સાધ્યો હતો તેનુ  મેહુલનગરમાં કાર્યરત કેન્દ્રના સ્થળેથી સંસદસભ્ય, શહેરના આગેવાનો સહિત મોટી સંખ્યામાં નાગરીકોએ લાઇવ પ્રસારણ નિહાળ્યુ-સાંભળ્યુ હતુ દ્વિતિય જન ઔષધી દિવસ નિમિતેનુંઙ્ગ વડાપ્રધાનનું રાષ્ટ્રને આ સંબોધન એકઙ્ગ અવસર સમાન તેમજઙ્ગ ઉપસ્થિત સૌ માટે સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની જાગૃતતા માટે વધુ પ્રેરક-ઉત્સાહક અને માર્ગદર્શક રૂપ બની રહ્યુ ઉપસ્થિત અગ્રણીઓ સહિત જાગૃત નાગરીકોને સંસદસભ્યએ સંબોધન કર્યુ હતું.(

(1:25 pm IST)