Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

જસદણના સાયકલ સવારોનું ગોંડલમાં સ્વાગત

 જસદણ : જસદણ થી સોમનાથ સાયકલ લઇને જતા જસદણ ના સાયકલ વીરો નું ગોંડલ મુકામે મહાલક્ષ્મી સાયકલ સ્ટોર ખાતે નગરપાલિકા ના પ્રમુખ અશોકભાઈ પીપળીયા, મામલદાર ચુડાસમા, નાયબ મામલતદાર મનીષભાઈ જોશી, ગોંડલ સાયકલિંગ મેયર , મનીષભાઈ જાહટકિયા, બાબાલાલ, વિનયભાઈ રાખોલિયા, ગોપાલભાઈ સખિયા, રજનીશભાઇ રાજપરા, ભરતભાઈ ઠુમ્મર, દિપકભાઈ દેસાઈ, મનસુખલાલ રૂપારેલિયા, પરેશભાઈ રામાણી, જીગરભાઇ સાટોડિયા , તેજેન્દ્રભાઈ અઢીયા, મનોજભાઈ ધુલિયા, મનીષભાઈ ખખર, જીગ્નેશભાઈ અદા, પારસભાઈ કામાણી, કમલેશભાઈ કોટડીયા, વિપુલભાઈ કોટડીયા, ડો. નરોડિયા, રોનકભાઇ જીમ્મી, ભાવેશભાઈ ભાલું, આયુષકુમાર ઠુંમર, કિરીટભાઇ ગજેરા, અતુલભાઈ ઠુમ્મરની આગેવાની માં સમગ્ર ટીમ દ્વારા ફૂલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું . તે પ્રસંગની તસ્વીર.

(11:46 am IST)