Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ચિતલમાં સરસ્વતિ વિદ્યા મંદિરનો વાર્ષિકોત્સવ ઉજવાયો

(વિમલ ઠાકર દ્વારા)ચિતલઃ ચિતલ ખાતે વિદ્યા ભારતી ગુજરાત સંલગ્ન વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ સંચાલિત સરસ્વતિ વિદ્યા મંદિરનો વાર્ષીકોત્સવ ૨૦૨૦ રંગ કસુંબી અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષા મીનાબેન કોઠીવાળની અધ્યક્ષતામાં યોજાયો જેનું દીપપ્રગટ્ય વિદ્યા ભારતીના વિભાગ અધ્યક્ષ કનુભાઈ કરકર, જિલ્લા હોમગાર્ડ કમાન્ડર અશોકભાઈ જોશી, આર.એસ.એસ.ના જિલ્લા કાર્યવાહ ભરતભાઈ રાદડિયા,સંસ્થાના પ્રમુખ ઇતેશભાઈ મહેતાના હસ્તે કરવામાં આવેલ બાળકો દ્વારા દેશભકિત ,કલા,શિક્ષણ, સંસ્કાર,સ્વચ્છતાંનો સંદેશ આપી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.

(11:43 am IST)