Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

લાઠીમાં માતૃત્વ અભિયાન કેમ્પનું આયોજન

.. લાઠી :.. શહેરમાં પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત બ્લોક હેલ્થ કચેરી ખાતે ડો. મુકેશ સિંગ દ્વારા માતૃત્વ અભિયાન કેમ્પનું આયોજન થયેલ જેમાં રાજય યુવક બોર્ડના ઝોન ૮ ના સહસયોજક ભરતભાઇ પાડા, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઇ નાંઢા, મહામંત્રી રાજુભાઇ, મુન્નાભાઇ, નગરપાલિકાના ઉપપ્રમુખ દિનેશભાઇ મકવાણા, આરોગ્ય સમિતિના પુર્વ ચેરમેન વિજયભાઇ યાદવ, ડો. સિંહા જીઆરવાયબી ના સંયોજક જયદીપ પાડા, મોહિતભાઇ ગઢવી, દિનેશ કુંદના દેહુરભાઇ કાનાળા વિગેરે હાજર રહેલ. (વિમલ ઠાકર દ્વારા)

(11:42 am IST)