Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

જુનાગઢ નિસર્ગ કિડ્સમાં હોળી પર્વની ઉજવણી

 જુનાગઢ : નિસર્ગ પ્લે હાઉસ ખાતે હોળી તથા ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી નિસર્ગ કિડ્સ પ્લે હાઉસના સંચાલિકા મોનાલીબેન ગણાત્રા દ્વારા બાળકોને ભકત પ્રહલાદની વાર્તા કહી હોળી પર્વનું મહત્વ સમજાવામાં આવ્યું હતું. અબીલ-ગુલાલ તથા પાણીની પિચકારીઓથી વોટર પુલમાં રંગોત્સવ-ધુળેટીની એક બીજાને રંગી અને હર્બલ કલરવાળુ પાણી ઉડાડી ઉજવણી કરી હતી. તે તસ્વીર

(9:50 am IST)