Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

મહિલાઓ પણ મન મૂકી હોળી રમી

 ઉપલેટામાં રંગોના તહેવાર ધુળેટીના દિવસે મહિલાઓ પણ મન મૂકીને હોળી રમી હતી. ઉપરોક તસ્વીરમાં ઉપલેટાની જવાહર સોસાયટીની મહિલાઓ રંગે રમતી નજરે ચડે છે (ફોટો કૃષ્ણકાંત ચોટાઇ-ઉપલેટા)

(9:48 am IST)