Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

જૂનાગઢના માંગનાથ રોડ પર રેડીમેઈડ કપડાંના શો રૂમમા આગ: લાખોનું નુકશાન

 

જૂનાગઢના માંગનાથ રોડ પર રેડીમેઈડ કપડાના શોરૂમમાં આગ ભભૂકી છે માંગનાથ રોડ પર આવેલ જ્યોતિ રેડીમેઈડ શો રૂમમા આગ ભભુકતા કોર્પોરેશનની ફાયર શાખા દ્વારા આગ કાબુમાં લેવાઈ હતી

 શોરૂમમાં શોર્ટસરકીટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે આગ લાગતા શોરૂમમાં કપડાનો જથ્થો બળીને ખાખ થયો છે અને લાખો રૃપિયાના નુકશાનનો અંદાજ છે

 

(10:04 pm IST)