Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ગિરનાર જંગલમાં સિંહણ ઝાડવે ચડી :..

જુનાગઢ : ગિરનાર જંગલમાં આવેલા કેસુડાનાં ઝાડ ઉપર સિંહણ ચડતા ભારે આશ્ચર્ય સર્જાયુ છે. ભારેખમ વજનનાં કારણે સિંહ-સિંહણ વૃક્ષો ઉપર ઓછા પ્રમાણમાં ચડે છે પરંતુ એક સિંહણ વૃક્ષ ઉપર ચડી હોય તેવો ફોટો કેમેરામાં કેદ થઇ ગયો હતો. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર - મુકેશ વાઘેલા જુનાગઢ) (પ-રર)

 

(11:39 am IST)