Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

શનિવારે જામનગરમાં મુખ્યમંત્રી રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી,આર પાટીલની સભા

ચાંદી બજાર અને ધનવંતરી ખાતે સભાનું આયોજન

જામનગર: રાજ્યની છ મહાનગર પાલિકાની ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે શનિવારે જામનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખની સભાનું આયોજન કરાયું છે

શનિવારે મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે ચાંદી બજાર અને ધનવંતરી ખાતે સભાનું આયોજન થયાનું  જામનગર શહેર પ્રમુખ વિમલ કગથરા જણાવ્યું છે

 

(10:15 pm IST)