Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

જામનગરના લાલપુર તાલુકા પંચાયતમાં વધુ ત્રણ સીટો પર ભાજપે નામ જાહેર કર્યા

ભણગોરમાં જીવીબેન જેસાભાઈ નંદાણીયા,મોડપરમાં જયેશ ધનાભાઈ ગાગીયા અને ઝાંખરમાં પ્રવીણસિંહ દોલુભા જાડેજાને ટીકીટ

જામનગર જિલ્લાના લાલપુર તાલુકા પંચાયતમાં વધુ ત્રણ સીટો પર ભાજપે નામ જાહેર કર્યા છ જેમાં ભણગોરમાં જીવીબેન જેસાભાઈ નંદાણીયા,મોડપરમાં જયેશ ધનાભાઈ ગાગીયા  અને  ઝાંખરમાં પ્રવીણસિંહ દોલુભા જાડેજાને ટીકીટ આપી છે 

(8:17 pm IST)