Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત અને ઓખા નગરપાલીકાના ભાજપના ઉમેદવારોની જાહેરાત

(દિવ્યેશ જટાણીયા દ્વારા) મીઠાપુર::::દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત અને ઓખા નગરપાલીકાના ભાજપના ઉમેદવારોની જાહેરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા કરવામાં આવી છે જે નીચે મુજબ છે

(6:49 pm IST)