Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

સરધારમાં ભાજપ -કોંગીમાં સામ્ય! એકબીજાના બાગીઓને ટીકીટ

રાજકોટ જિલ્લા પંચાયતમાં રસપ્રદ સમીકરણ

રાજકોટ,તા. ૧૧: જિલ્લા પંચાયતની સરધાર બેઠકમાં ભાજપ -કોંગ્રેસ વચ્ચે રસપ્રદ સમીકરણો સર્જાયા છે.

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ નિલેષ વિરાણીને ભાજપે ટીકીટ આપી છે. ગયા વખતે તેમની સામે ભાજપમાંથી  લડેલા ભરત લક્કડને આ વખતે કોંગીએ ટીકીટ આપવાનું નક્કી કર્યું છે. પાટલી બદલુનો મુદ્દો બન્ને પક્ષમાં સામાન્ય થઇ ગયો છે.

(3:23 pm IST)