Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

પૂજાબેન કોરડીયા (આણંદપર), દક્ષાબેન રાદડીયા (આટકોટ), મુકેશભાઈ મેર (ભાડલા) સહિત ૩૬ ઉમેદવારોના નામ જિલ્લા ભાજપ દ્વારા જાહેર

રાજકોટ, તા. ૧૧ : ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે પરામર્શ કરીને રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રીશ્રીઓ નાગદાનભાઈ ચાવડા, શ્રી મનસુખભાઈ રામાણી, શ્રી મનીષભાઈ ચાંગેલાએ જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જે આ મુજબ છે. (૧) આણંદપર (સામાન્ય સ્ત્રી) -  પૂજાબેન દેવજીભાઈ કોરડીયા (૨) આટકોટ (સામાન્ય સ્ત્રી) દક્ષાબેન પરેશભાઈ રાદડીયા (૩) બેડી (સામાન્ય સ્ત્રી) સુમીતાબેન રાજેશભાઈ ચાવડા (૪) બેડલા (ઓબીસી સ્ત્રી) સવિતાબેન ભરતભાઈ ગોહેલ (૫) ભાડલા (સામાન્ય) મુકેશભાઈ નાથાભાઈ મેર (૬) ભડલી (ઓબીસી સ્ત્રી) વાલીબેન કાળુભાઈ તલાવડીયા (૭) બોરડી સમઢીયાળા (ઓબીસી) ભુપતભાઈ કડવાભાઈ સોલંકી (૮) ચરખડી (અનુ. જાતિ) અમૃતભાઈ ભલાભાઈ મકવાણા (૯) દડવી (અનુ. જાતિ સ્ત્રી) કંચનબેન મુકેશભાઈ બગડા (૧૦) દેરડી (ઓબીસી) રાજેશભાઈ લખુભાઈ ડાંગર (૧૧) ડુમીયાણી (સામાન્ય સ્ત્રી) જાહીબેન નાથાભાઈ સુવા (૧૨) જામકંડોરણા (સામાન્ય) જયોત્સનાબેન જયંતિભાઈ પાનસુરીયા (૧૩) કમળાપુર  (સામાન્ય) રામભાઈ સાકરીયા (૧૪) કસ્તુરબાધામ (સામાન્ય) ભુપતભાઈ બોદર (૧૫) કોલીથડ (સામાન્ય) સહદેવસિંહ રેવતુભા જાડેજા (૧૬) કોલકી (સામાન્ય) જયંતિભાઈ મોહનભાઈ બરોચીયા (૧૭) કોટડાસાંગાણી (સામાન્ય) શૈલેષભાઈ બચુભાઈ વઘાસીયા (૧૮) કુવાડવા (સામાન્ય સ્ત્રી) પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી (૧૯) લોધીકા (અનુ. જાતિ) મોહનભાઈ ભાણાભાઈ દાફડા (૨૦) મોટી મારડ (સામાન્ય) વિરલભાઈ પ્રફુલભાઈ પનારા (૨૧) મોવીયા (સામાન્ય સ્ત્રી) લીલાવંતીબેન બટુકભાઈ ઠુંમર (૨૨) પડધરી (સામાન્ય) મનોજભાઈ ગાંડુભાઈ પેઢડીયા (૨૩) પાનેલી મોટી (સામાન્ય સ્ત્રી) જયશ્રીબેન વિપુલભાઈ ગેડીયા (૨૪) પારડી (સામાન્ય સ્ત્રી) અલ્પાબેન મુકેશભાઇ તોગડીયા (૨૫) પેઢલા (સામાન્ય સ્ત્રી) ભાવનાબેન સુભાષભાઈ બાંભરોલીયા (૨૬) પીપરડી (સામાન્ય સ્ત્રી) સવિતાબેન નાથાભાઈ વાછાણી (૨૭) સાણથલી (સામાન્ય સ્ત્રી) નિર્મળાબેન ધનજીભાઈ ભુવા (૨૮) સરપદડ (અનુ. આદિજાતિ) સુમાબેન નાથાલાલ લુણાગરીયા (૨૯) સરધાર (સામાન્ય) નિલેશભાઈ ઠાકરશીભાઈ વિરાણી (૩૦) શિવરાજગઢ (સામાન્ય) શૈલેષભાઈ ચીમનભાઈ ડોબરીયા (૩૧) શિવરાજપુર (સામાન્ય) હિમંતભાઈ ગોરધનભાઈ ડાભી (૩૨) સુપેડી (અનુ. જાતિ સ્ત્રી) ભાનુબેન ભીખાભાઈ બાબરીયા (૩૩) થાણાગાલોળ (સામાન્ય)  પ્રવિણભાઈ ગોગનભાઈ કયાડા (૩૪) વેરાવળ (સામાન્ય સ્ત્રી) ગીતાબેન ધર્મેન્દ્રભાઈ ટીલાળા (૩૫) વિંછીયા (સામાન્ય) નીતિનભાઈ નરશીભાઈ રોજાસરા (૩૬) વીરપુર (સામાન્ય સ્ત્રી) અશ્વિનાબેન જે. ડોબરીયા.

(3:22 pm IST)