Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

જામનગરના સિકકા પાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો જાહેર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૧ : જામનગરના સિકકા નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ પ્રદેશ પાર્લામેન્‍ટ્રી બોર્ડ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાઇ છેજે નીચે મુજબ છ.ે

(2:17 pm IST)