Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

હરીભાઇ આધુનિકને પુષ્‍પાંજલિ પાઠવતા પૂનમબેન

 જામનગર : શ્રી કૃષ્‍ણ કર્મભૂમિ દ્વારકાના, ભારતીય જનતા પાર્ટીના વરિષ્‍ઠ, સંનિષ્‍ઠ અને પ્રેરક કાર્યકર્તા, સંઘના પ્રચારક, આજીવન સેવા અને સાદગીના ભેખધારી, ધર્મ અને સંસ્‍કૃતિના પથદર્શન હરિભાઇ આધુનિક (હરિબાપા)ના નિધનથી સંસદ સભ્‍ય શ્રી પૂનમબેન માડમએ ઘેરો શોક અનુભવ્‍યો છે. આ તકે પ્રાર્થના કરી હતી. પૂનમબેન માડમે સદ્‌ગતના અંતિમ દર્શન કરી પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી.

(1:55 pm IST)