Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

પડધરી તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો એ ફોર્મ ભર્યા

પડધરી : પડધરી તાલુકા પંચાયતની ૧૬ બેઠક પૈકી પડધરી-૧ શ્રી રાજુભાઇ બાંભવા અને પડધરી-ર બેઠક પર શ્રીમતી  મંજુલાબેન અજીતભાઇ ડોડીયા એ. ભાજપ દ્વારા ગાજતે વાજતે ઉમેદવાર ફોર્મ રજુ કર્યા હતા. (તસ્‍વીર : અહેવાલ - મનમોહન, બગડાઇ-પડધરી)

(1:54 pm IST)