Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

ગોંડલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની કાર્યવાહી :પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા હાજર રહ્યા

ગોંડલ:: તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર થતાં આજે ભાજપના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરાઇ હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા હાજર રહ્યા હતા જે તસવીરમાં નજરે પડે છે. (તસવીર: ભાવેશ ભોજાણી- ગોંડલ)

(1:52 pm IST)