Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

અમરેલી તાલુકા પંચાયતાના ઉમેદવારી ફોર્મ રજુ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૧ : અમરેલી તાલુકા પંચાયતમાં આજે ઉમેદવારી ફોર્મ રજુ કરવામાં આવ્‍યા છે.

જેમાં ચિતલમાં કૈલાશબેન જીવનભાઇ મીરાશીયા (કોંગ્રેસ) જાળીયા પિયુષભાઇ ગોગનભાઇ સુદાણી (કોંગ્રેસ) જશવંતગઢ વિનુભાઇ ગોરધનભાઇ દેશાઇ (કોંગ્રેસ) મોણપુર ભાવનાબેન રમેશભાઇ ધાનાણી (કોંગ્રેસ) સરંભડા કમળાબેન ગોરધનભાઇ દુધાત (કોંગ્રેસ) સરંભડા વિલાસબેન હરેશભાઇ વઘાસીયા(કોંગ્રેસ) શેડુભાર નયનાબેન રમેશભાઇ કોટીયા (કોંગ્રેસ) વાકીયા નરેશભાઇ જનુભાઇ અકબરી (કોંગ્રેસ) વાકીયા દિનેશભાઇ બાલાભાઇ રાદડીયા (કોંગ્રેસ)એ ફોર્મ ભર્યા છે.

જયારે બગસરા તાલુકા પંચાયતમાં ડેરીપીપળીયામાં અંજનાબેન અરવિંદભાઇ ખુંટ (કોંગ્રેસ) હડાળા શારદાબેન બાબુભાઇ બકરાણીયા (કોંગ્રેસ)  જુની હળીયાદ દામજીભાઇ પાંચાભાઇ દાફડા (કોંગ્રેસ) જુની હળીયાદ મુકેશભાઇ બાલાભાઇ દાફડા (કોંગ્રેસ) હામાપુર-૧ પરિમલભાઇ જેન્‍તીભાઇ (કોંગ્રેસ) હામાપુર-૧ અરવિંદભાઇ લાલજીભાઇ (કોંગ્રેસ) હામાપુર-ર ભીખુભાઇ શામજીભાઇ કોટડીયા (કોંગ્રેસ) હામાપુર-ર ભરતભાઇ વરૂભાઇ કોટડીયા (કોંગ્રેસ) ખારી શારદાબેન બાબુભાઇ સતાસીયા (કોંગ્રેસ) લુંધીયા રેખાબેન હરસુખભાઇ ખોખર(કોંગ્રેસ) લુંધીયા હર્ષાબેન વિનોદભાઇ ઘાડીયા (કોંગ્રેસ), માવજીજવા પારૂલબેન કિરીટભાઇ દાફડા(કોંગ્રેસ) માવજીંજવા ચંચાબેન અરવિંદભાઇ દાફડા (કોંગ્રેસ) શીલાણા દલસુખભાઇ ભાયાભાઇ પાનસુરીયા (કોંગ્રેસ) સુડાવડ હિતેષભાઇ રવજીભાઇ ઝાવડીયા (કોંગ્રેસ)એ ફોર્મ ભર્યા છ.ે ધારી તાલુકા પંચાયતમાં ગીગાસણના રાહુલભાઇ રમેશભાઇ હરખાણી (આપ) એ ફોર્મ ભર્યુ છ.ે જાફરાબદ તાલુકા પંચાયતમાં મોટામાણસામાં હિરૂબેન કાનાભાઇ જોગદીયા (કોંગ્રેસ) મોટામાણસામાં મંજુલાબેન દિનેશભાઇ સોંદરવા (કોંગ્રેસ) વઢેરા લખમણભાઇ બાબુભાઇ બાંભણીયા (કોંગ્રેસ) એ ફોર્મભર્યું છે.

ખાંભા તાલુકા પંચાયતમાં ઉમરીયામાં રસીકભાઇ ભીખાભાઇ ચોવટીયા(આપ)એ ફોર્મ ભર્યું છે. સાવરકુંડલા તાલુકા પંચાયતમાં આંબરડી જયશ્રીબેન હરેશભાઇ રંગપરીયા( આપ) ફોર્મ ગાધકડા ગોપાલભાઇ ઠાકરશીભાઇ મકવાણા (આ) એ ફોર્મ ભર્યુ છે.

(1:49 pm IST)