Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

ગોંડલ : વાડીના કુવામાં પડી જતા મજૂરનું મોત

ગોંડલ : તાલુકાના મોવિયા ગામથી બંધીયા જતા રોડ પર આવેલ એક વાડીના કુવામાં મજુર પડી જતા ગોંડલ ફાયર ફાઇટર ઘટના સ્‍થળે પહોંચીને મૃતદેહને બહાર કાઢીને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

(12:13 pm IST)