Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

જીરાના કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયાઃ

ધારી : જીરા મુકામે તાલુકા પંચાયતના દાવેદાર ભાજપના ભનુભાઇ બામભરોલીયાના ઘરે ધારાસભ્‍ય જે.વી.ભાઇ કાકડિયા ધારીના સરપંચ અને ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઇ જોશી, ભાજપ અગ્રણી પરેશભાઇ પટ્ટણીની ઉપસ્‍થિતીમાં કોંગ્રેસના કાર્યકતા નરેશભાઇ બાંભરોલીયા, ભરતભાઇ બાંભરોલીયા, અશ્વિનભાઇ માંડણકા, દિનેશભાઇ વેકરીયા, ઘનશ્‍યામભાઇ બરવાલીયા તેમજ દિનેશભાઇ દાફડાએ ભગવો ખેસ પહેરી વિકાસના માર્ગ પર ચાલવાનો નિર્ણય કર્યો છે.

(12:07 pm IST)