Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

મોરબીના પીપળી જેતપર રોડ પર ટાઇલ્સ ભરેલ ટ્રેલર પલટી ગયુ

મોરબીના પીપળી જેતપર રોડ પર અનેક અકસ્માતો સર્જાતા રહે છે જેમાં ટાઇલ્સ ભરેલ ટ્રેલર પલટી ગયું હતું લેવીટા કંપનીની ટાઇલ્સ ભરેલા હતા જે રસ્તા પર ઢગલો થઇ જવા પામ્યા હતા અકસ્માતમાં ચાલકનો બચાવ થયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે તો અકસ્માતને પગલે રોડ બંધ થતા ટ્રાફિક જામ પણ સર્જાયો હતો અને છાશવારે સર્જાતા અકસ્માતોથી વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

(11:44 am IST)