Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

શાપર વેરાવળમાં ગીતાજયંતિની ઉજવણી

શાપર વેરાવળ : સાંદિપની વિદ્યાસંકુલમાં ગીતા જયંતીની ઉજવણી કરાઇ હતી. જેમાં ગીતાજીના શ્લોકો ધો.૧ થી ૩ના વિદ્યાર્થીએ બોલ્યા હતા ત્યારબાદ ધો.૪ થી ૧૦ના બાળકો દ્વારા પ્રશ્નોતરી સ્પર્ધા યોજાયેલ હતી. ત્યારબાદ બાળકોના વાલીઓએ ભાગવતગીતા પારાયણનું પૂજન કર્યુ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : કમલેશ વાઘાણી)

(11:53 am IST)