Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

મોરબીના શનાળા રોડ પર કાર સળગી

મોરબીઃ મોરબી નજીકના શનાળા ગામ પાસેથી પસાર થતી ફોર્ડ કાર સવારે કોઇ કારણોસર સળગી ઉઠી હતી મોરબી રાજકોટ હાઇવે પર અવારનવાર અકસ્માત ઉપરાંત કાર સળગી જવાના બનાવમાં વધુ એક બનાવ આજે નોંધાયો હતો જેમાં ફોર્ડ કાર કોઇ કારણોસર સળગી હતી જોકે આ બનાવમાં કોઇ જાનહાની ના થઇ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે પરંતુ કાર બળીને ખાખ થઇ હતી.(તસ્વીરઃ પ્રવિણ વ્યાસ.મોરબી)

(4:06 pm IST)