Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

જસદણમાં રિક્ષામાં ચૂંટણી પ્રચાર

જસદણઃ વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર અવરસ નાકિયાએ પોતાના જુના ધંધા છકડો રિક્ષામાં ઢેઢુકી ગામે પ્રચાર કર્યો અને મતદારોને સમજાવ્યું કે જસદણ વિંછીયા તાલુકામાં રમત ગમત માટે એકપણ મેદાન નથી. અને અનેક અણઉકેલ પ્રશ્નો છે.(તસ્વીર-અહેવાલઃ હુસામુદ્દીન કપાસી, જસદણ)

(12:15 pm IST)