Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

મોરબીના સિરામિક સીટી એપાર્ટમેન્ટમાં વીજશોક લાગતા યુવાનનું મોત

મોરબીના સિરામિક સીટી એપાર્ટમેન્ટમાં કામ કરતી વેળાએ યુવાનને વીજ શોક લાગતા મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
  બનાવની મળતી વિગતો મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા વિષ્ણુ શ્યામભાઈ માલી (ઉ.વ.૧૯) નામના યુવાન સિરામિક સીટીના એપાર્ટમેન્ટમાં કામ કરતા હોય ત્યારે વીજળીનો કરંટ લગતા સારવાર માટે ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે તપાસી યુવાનને મૃત જાહેર કર્યા છે મોરબી બી ડીવીઝન પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(10:25 am IST)