Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

સુરેન્દ્રનગર : આવાસના મકાનોમાં વિજલાઇન આપવા માંગ

 વઢવાણઃ સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ નગરપાલિકા દ્વારા બનાવેલ રાજીવ આવાસ યોજનામાં કવાર્ટરો વીજ કનેકશનો આપવા આવાસના રહેવાસીઓએ ડેપ્યુટી કલેકટરને આવેદન પત્ર પાઠવી વીજ કનેકશન આપવા માંગણી કરવા ઉપરાંત મચ્છરોના ત્રાસ સામે પણ રજુઆત કરેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ ફઝલ ચૌહાણ)

(11:36 am IST)