Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

જામનગર-દ્વારકા હાઇ-વે ઉપર અકસ્માતમાં માતાનુ મોત : પુત્રને ઇજા

જામનગર : દ્વારકા હાઇવે પર મોડપરના પાટીયા પાસે આજે સવારે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક પર જઇ રહેલા પુત્રને ઇજાઓ થઇ હતી. જયારે બાઇક સવારના માતાને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયું હતું. (તસ્વીર : કિંજલ કારસરીયા, અહેવાલ -મુકુંદ બદિયાણી-જામનગર)

(1:10 pm IST)
  • વડોદરાના આજવા પાર્કમાં ૯ ફૂટનો મગર મળયો : રહેણાંક વિસ્તારમાં નીકળેલા મગરને પ્રાણી ક્રૂરતા વિભાગે પકડી અને વન વિભાગને સોંપ્યો access_time 6:18 pm IST

  • દિલ્હી-એનસીઆરમાં ડીઝલ જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધ લાગશે : પ્રદુષણ-પર્યાવરણ નિયંત્રણ બોર્ડે 15મી ઓક્ટોબરથી ગ્રૅન્ડેડ રિસ્પોન્સ પ્લાન લાગુ કરવા નિર્ણંય કર્યો : 15મી ઓક્ટોબરથી 15 માર્ચ સુધી લાગુ રહેશે : આ સમય દરમિયાન ડીઝલ જનરેટરનો વપરાશ કરી શકાશે નહીં : બોર્ડે 15 ઓક્ટોબર સુધીમાં રસ્તાના ગાબડાં ભરવા પણ આદેશ કર્યો access_time 1:12 am IST

  • રાજકોટ જિલ્લા પંચાયતની અવિશ્વાસ દરખાસ્ત સામેની રીટની હાઇકોર્ટમાં સુનાવણીઃ બપોર પછી કેસમાં પ્રગતિ થવાની સંભાવના access_time 3:52 pm IST