Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

સલાયાના 15 કરોડના હેરોઇન પ્રકરણના સૂત્રધાર અરશદ સોદા ઉર્ફે રાજુ દુબઇને જેલ હવાલે કરાયો

સાત દિવસની રિમાન્ડ પૂર્ણ :વધુ રિમાન્ડની માંગ નામંજૂર

દેવભૂમિ દ્વારકાના સાયલામાંથી 15 કરોડના હેરોઈન પ્રકરણમાં સૂત્રધાર અરશદ સોદા ઉર્ફે રાજુ દુબઈને જેલ હવાલે કરાયો છે. સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ગુજરાત એટીએસએ તેને ખંભાળિયા ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડની માંગ કરી પરંતુ આ માંગ નામંજૂર થતા તેને જેલ હવાલે કરાયો હતો

(8:50 pm IST)