Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ધ્રોલ તાલુકામાં વિમા યોજનાના પાકનું નિરીક્ષણ

 જામનગર : વર્ષ ૨૦૧૮-૧૯ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ખરીફ પાક કાપણી અખતરાની કામગીરી હાલ જામનગર જિલ્લામાં ચાલુ હોઇ, ધ્રોલ તાલુકાના ધરમપુર અને મોડપર ગામમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીક દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારી અને ભારતી એક્ષા જનરલ ઇન્સ્યોરન્સ કંપની લી. જામનગરના પ્રતિનિધિ સાથે રહીને કપાસ પિયત પાકના પાક કાપણી અખતરાનું સ્થળ નિરીક્ષણ કયુંર્ હતું તે પ્રસંગની તસ્વીર.(૧.૩)

(12:18 pm IST)