Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ઘાતરવડી ડેમ- 1 અને ઘાતરવડી- 2 ઓવરફ્લો થવાની શકયતા : રાજુલા સહીતના નીચાણવાળા ગામને એલર્ટ

અમરેલી:  રાજુલાના ઘાતરવડી ડેમ નંબર 1 અને ઘાતરવડી નંબર 2 રાત સુધીમા ઓવરફ્લો થવાની પુરી શકયતા છે જુલા મામલતદાર દ્વારા આજે નીચાણવાળા ગામ અને રાજુલા શહેર ને એલર્ટ કરાયા છે તંત્રએ ઓડિયો રેકોર્ડિંગ મારફત શોશ્યલ મીડિયા પર વાયરલ કરી તમામ લોકોને એલર્ટ કર્યા છે નીચાળવાળા રેશ્વર, ભેરાઈ, રામપરા,  ખાખબાઈ, હિંડોરણા સહિતના 8 થી વધુ ગામોને એલર્ટ કર્યા છે સાવર્તિક વરસાદ શરૂ થતા તંત્ર થયું એલર્ટ થયું છે 

(9:49 pm IST)