Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

જુનાગઢમાં બંધને મિશ્ર પ્રતિસાદ

 જુનાગઢ : આજે કોંગ્રેસના બંધના એલાન મુદ્દે આગેવાનો કાર્યકરોએ બંધ રાખવા અપીલ કરી હતી. જો કે જુનાગઢ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(4:24 pm IST)