Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

અમરેલીના ખાંભામાં લાકડા કટીંગમાં કૌભાંડનો પર્દાફાશ:વન વિભાગે ત્રણ ટ્રક ઝડપી લીધા

છેલ્લા એક વર્ષથી લાકડા કટીંગ: હજારો ટન લીલાં લાકડાનુ કટીંગ કરી સોથ વાળી દીધો

અમરેલીના ખાંભામાં લાકડા કટીંગમાં કૌભાંડનો પર્દાફાશ થયો છે  છેલ્લા એક વર્ષથી લાકડા કટીંગ ચાલતુ હતું.અને હજારો ટન લીલાં લાકડા નુ કટીંગ કરી સોથ વાળી દેવામાં આવ્યો છે.  

   આ અંગે મળતી વિગત મુજબ ખાંભાથી મોડી રાત્રે ટ્રક ભરીને રાજકોટ લઇ જવાતા આવતા હતા. ખાંભા વનવિભાગ દ્વારા લાકડા ભરેલા ત્રણ ટ્રક ઝડપી પાડ્યા.આ લાકડા ક્યાંથી કપાયા છે.એ દિશામાં તપાસ વનવિભાગે તપાસ હાથ ધરી છે.

(6:22 pm IST)