Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

સાવરકુંડલાના શિવમંદિરોમાં વિવિધ શ્રૃંગાર

 સાવરકુંડલા ખાતે શ્રાવણી સોમવારે શિવમંદિરો માં વિવિધ પ્રકારના શણગાર કરવામાં આવ્યા હતા. હાટકેશ્વર મહાદેવ મંદિરે હિમાલય પર્વત પર તપ કરતા શિવજી... અને રિદ્ધિ સિદ્ધિ નાથ મંદિરે સોમનાથ મહાદેવ નો આબેહૂબ ફ્લોટ દર્શનાર્થે રજૂ કરવામાં આવ્યો હતો.

(1:19 pm IST)