Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

લોધીકા તાલુકા યુવા ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ

 આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત લોધીકા તાલુકા યુવા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે તિરંગા યાત્રા ચાદલી થી લોધીકા તાલુકા મથક સુધીનું આયોજન કરવામાં આવેલ જેમાં ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા રાજકોટ જીલ્લા પંચાયત સામાજિક ન્‍યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા રાજકોટ જીલ્લા પંચાયત દંડક મુકેશભાઇ તોગડીયા રાજકોટ જીલ્લા યુવા ભાજપ મંત્રી મનોજભાઈ કાછડીયા રાજકોટ જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ મનોજભાઈ રાઠોડ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા મોહનભાઈ ખુટ યુવા ભાજપ પ્રમુખ સુધીર તારપરા મહામંત્રી ડો પ્રકાશ વિરડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા અધ્‍યક્ષ ધનશયામભાઇ ભુવા તાલુકા યુવા ભાજપ શૈલેષભાઈ રાઠોડ તાલુકા ભાજપ અગ્રણી મયુરસિહ જાડેજા મોહિતભાઇ દાફડા તાલુકા પંચાયત સદસ્‍ય હિતેશભાઈ ખુટ વિપુલભાઈ મોરડ છગનભાઈ મોરડ ઉમેશભાઈ દેસાઇ સરપંચ જેન્‍તીભાઇ સભાયા દિલીપભાઈ મારકણા મૌલિક ખુટ મૌલિક સભાયા તાલુકા ભાજપના હોદેદારો આગેવાનો કાર્યકરો ઉપસ્‍થિત રહેલ ૧૫૦ બાઇક ૨૫૦ કાર્યકરો ઉપસ્‍થિત રહેલ (અહેવાલ તસ્‍વીરઃ બી.એમ.ગોસાઈ-ખીરસરા)

(12:25 pm IST)