Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

વડીયાના હનુમાન ખીજડીયા ગામે બે બાળકો નાળામાં તણાયા:તંત્ર દોડ્યું :બંનેની શોધખોળ

અમરેલી:જિલ્લાના વડીયાના હનુમાન ખીજડીયા ગામે બે બાળકો નાળામાં તણાયા છે મળતી વિગત મુજબ ખેતરની બાજુમાંથી પસાર થતા નાળામાં ડૂબ્યા બાળકો છે આ ઘટનાની જાણ થતાં તંત્ર  દોડી ગયું છે  ઘટનાની જાણ થતા વડીયા મામલતદાર અને ફાયર બ્રિગેડ સહિતની ટિમ ઘટના સ્થળે પહોંચી છે અને  બંને બાળકોની શોધખોળ શરૂ કરાઈ છે 

(9:56 pm IST)