Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

ટંકારાના ધુનડા ખાનપર ગામે 16 ઇંચ વરસાદ ખાબક્યો :17 જેટલા ઘેટાના મોત નદી બે કાંઠે ધસમસતા પાણી :અનેક લોકોનું સ્થળાંતર કરાયું

ટંકારા તાલુકાના ઘુનડા ખાનપર ગામે જોરદાર વરસાદ પડેલ સવારથી બપોર સુધીના ૧૬ ઈંચ જેવો ભારે વરસાદ ખાબકતા  નદીમાં બે કાઠીયા પાણી આવેલ છે પ્રાણીઓ જીવાણી સરપંચ તથા ગ્રામજનો દ્વારા નીચાણવાળા વિસ્તારોને પણ દરેક કુટુંબને સ્થળાંતર કરાવેલ છે ભારે વરસાદમાં ૧૭ જેટલા ઘેટાનું મૃત્યુ પામેલ છે

(8:52 pm IST)