Gujarati News

Gujarati News

News of Sunday, 10th March 2019

જુનાગઢ વાડલા ફાટક પાસે ટ્રકમાં કાર ઘૂસી જતા ચાલક ગંભીર

જુનાગઢ, તા.10: વંથલી નજીક વાડલા ફાટક પાસે ટ્રક gj32 t32 પાછળ આવી રહેલ યુન્કો કાર જીજે 3 ડી એન 62 11 પૂર ઝડપે ઓવરટેક કરવા જતા ટ્રકના પાછળના જોટા માં ઘુસી જતા કારચાલક જૂનાગઢના હાર્દિકભાઈ ધામેચા ગંભીર ઈજા. તેઓને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.

(8:58 pm IST)