Gujarati News

Gujarati News

News of Sunday, 10th March 2019

ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ તરીકે મહિપતસિંહ ચાવડા: તાબડતોબ ચાર્જ સંભાળ્યો

રાજકોટ ,તા.10:  રાજય સરકાર દ્વારા  કૃષ્ણકુમાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ તરીકે    અમદાવાદની એલ.ડી આર્ટસ કોલેજ ના પ્રિન્સિપાલ મહિપતસિંહ ચાવડાની નિમણુંક  કરવામાં આવી છે. 

આજે લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડે એ પૂર્વે એક કલાકે મહિપતસિંહએ 
ચાર્જ સંભાળી લીધો છે.

(8:43 pm IST)