Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ગોંડલ માર્કેટીંગ યાર્ડની બહાર ખેડૂતોના ટ્રેકટરોની લાંબી લાંબી લાઈનો

રાજકોટ : ખેડૂતોએ ડુંગળી ભરેલા ટ્રેકટરો લઈ ગઈરાતથી ગોંડલ માર્કેટીંગ યાર્ડની બહાર ઉભા રહી ગયા છે. તસ્વીરમાં ખેડૂતોના ટ્રેકટરો નજરે પડે છે.

(3:56 pm IST)
  • કોંગ્રેસ પછી ભાજપે પણ થ્રી લાઇનનો વ્હીપ આપ્યો આજે સંસદમાં આખો દિવસ હાજર રહેવા અને સરકારના સ્ટેન્ડને સમર્થન આપવા ભાજપે તેના સંસદ સભ્યોને થ્રી લાઇન વ્હીપ આપેલ છે. access_time 10:16 am IST

  • અધીર રંજન વિરૂધ્ધ વિશેષાધીકાર ભંગનો ઠરાવ સંસદમાં મૂકાયો : ગ્રેગ થનબર્ગ ઉપર નિવેદન કરવા અંગે ભાજપના સાંસદ પી.પી.ચૌધરીએ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી વિરૂધ્ધ વિશેષાધીકાર ભંગની દરખાસ્ત લોકસભામાં રજૂ કરી છે. access_time 11:29 am IST

  • ઇન્ડીગોના નવા સીએફઓ ચોપ્રા ઇન્ડીગોના સીએફઓ આદિત્ય પાંડેએ રાજીનામુ આપતા નવા સી.એફ.ઓ તરીકે જીતેન ચોપ્રાની વરણી ૨૨ ફેબ્રુઆરીથી ચાર્જ સંભાળશે access_time 10:15 am IST