Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

વેરાવળના પાટણ દરવાજા નજીક એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક સવાર યુવકનું મોત

યુવકની ઓળખ મેળવાની કાર્યવાહી :પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી

વેરાવળના પાટણ દરવાજા નજીક અકસ્માતે યુવકનો ભોગ લીધો છે. ST બસ અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર યુવકનું મોત થયું છે. યુવકની ઓળખ મેળવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. તેમજ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
 

(8:06 pm IST)