Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

મોરબીમાં રિક્ષામાં દેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

 મોરબીઃ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાદ્યેલા તથા ઇન્ચાજ ડીવાયએસપી વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ મોરબી એ ડીવીઝન પી.આઈ. આર.જે.ચૌધરીની સુચનાથી પી.એસ.આઈ. વી.કે.ગોંડલિયા, નાગદાનભાઈ ગઢવી, પ્રભાતભાઈ ચાવડા, વાસુદેવભાઈ સોનગ્રા સહીતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મનોજભાઈ પઢારિયાની મોરબી શકત શનાળા ગામ વાળની હદપારીની પ્રપ્રોઝલ કરેલ હોય જે નાયબ કલેકટર તરફથી હુકમ હદપાર/કેસ/રજી.નં.૨૩/૨૦૧૯ તા.૬/૦૨/૨૦૨૦થી મજુર થઈ આવેલ હોય જેથી સરનામે જી દરોડો પાડતા ત્યાં જીજે ૦૧ ટીઈ ૫૨૪૧ રિક્ષા શકાસ્પદ પડેલ હોય અને રિક્ષામ બેસેલ બે સ્ખ્સોએની શંકસ્પદ લાગતા તપાસ કરતા આરોપી મનોજભાઈ અણદાભાઈ પઢારિયા અને ઉસ્માનભાઈ ઉમરભાઈ મુલ્લાવાળા હોય તથારિક્ષામાં તપાસ કરતા દેશી દારૂની જથ્થો દેશી દારૂ લીટર ૧૦૦ કીમત રૂ.૨૦૦૦ અને રિક્ષા કીમત રૂ.૫૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૫૨,૦૦૦ સાથે બંને ઇસમોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:10 pm IST)