Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

ઉતરેથી ઉતરીયા મોંઘેરા મહેમાનો

ભાવનગર : ૪પ૦૦ કિલોમીટરનો સફર ખેડી હિમાલયની પેલેપારથી ભાવેણાના આંગણે આવી પહોંચેલા ઉતરના મોંઘેરા મહેમાનો રાજહંસ કે જે માઉન્ટ એવરેસ્ટ (આશરે ર૭,૮રપ ફુટ ઉંચાઇ)ને પાર કરીને ભારતમાં શિયાળો ગાળવા આવે છે અને તે આ વખતે ૮૦થી વધુ ભાવેણાની મહેમાનગતિ માણવા આવી પહોંચ્યા છે જેને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર કલ્પ બેલાણીએ કચકડે કંડારીયા હતા. તેમજ શ્રી સ્વામિનારાયણ હાઇસ્કૂલ સંચાલિત નીલકંઠવર્ણી ઇકો કલબના વિદ્યાર્થીઓએ ઇકો ઓફીસર રાજેશભાઇ ત્રિવેદી સાથે અવલોકન કર્યું હતું (તસ્વીરઃ વિપુલ હિરાણી-ભાવનગર)

(12:11 pm IST)