Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

ગોંડલમાં બાઇક રેલીનું પ્રસ્થાન

ગોંડલમાં વહોરા સમાજ દ્વારા ધર્મગુરૂના જન્મ દિવસ નિમિત્ત્।ે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલીને ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા તેમજ નગરપાલિકા પ્રમુખ મનિષાબેન સાવલિયા દ્વારા પ્રસ્થાન કરાવવા આવ્યું હતું. આ તકે વહોરા સમાજના આગેવાનો, મુસ્લિમ સમાજના ફતેહમામદ નૂરસુમાર, સરકાર ટ્રાન્સપોર્ટ વાળા ફારૂકભાઈ, નગરપાલિકાના બાંધકામ શાખાના ચેરમેન આસિફભાઇ જીકરીયા, સદસ્યા પ્રવિણાબેન વઘાસિયા , હાજરાબેન ચૌહાણ, અજયભાઈ ગોહિલ , દંડક રાજેન્દ્રસિંહ જાડેજા, હંસાબેન મકવાણા , હેમીબેન પીપળીયા, વિજયાબેન વાવડીયા  તેમજ તન્ના બહેન સહિતનાઓ હાજર રહ્યા હતા.

(11:36 am IST)