Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

ધરાણા ગામે નવવધુનાં શણગાર સાથે યુવતીએ મતદાન કર્યા બાદ લગ્નનાં માંડવે પહોંચી...

રાજકોટ :ગોંડલનાં ધરાણા ગામે મમતાબેન પ્રવિણાબેન ગોંડલીયાએ પોતાના લગ્ન હોવા છતાં નવવધુનાં શણગાર સાથે મતદાન કરી અને લોકશાહીનું પર્વ ઉજવ્યુ હતું તે વખતની તસ્વીર.

(11:47 am IST)