Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

પોરબંદરમાં ઉઘડતી સવારે મતદાનનો પ્રારંભ

 પોરબંદર : પોરબંદર ખાતે મહારાણીશ્રી રૂપાળીબા કન્યા શાળા ખાતે આજે સવારથી જ લોકો મતદાન કરવા માટે ખૂબ ઉત્સાહભેર આવી રહ્યા હતા. ચૂંટણી પંચ દ્વારા મતદારો માટે મતદાર સહાય બુથ પણ બનાવવામાં આવેલ છે. મતદારો તેની સહાયતા લઇ રહ્યા છે અને સીનીયર સીટીઝનોને મતદાર સહાયકર્તા મદદ કરી રહ્યા છે તસ્વીરમાં સીનીયર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી બહાર નિકળી રહ્યા છે. તસ્વીરમાં દ્રષ્ટિગોચર થઇ રહ્યા છે.

 

(11:42 am IST)