Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

ઉનામાં મોંઘા શાકભાજી

ઉનામાં કેટલાંક દિવસથી શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા છે. મોંઘા શાકભાજી સામે બજારમાં કકળાટ શરૂ થયો છે. (તસ્વીર : ચિંતન ગઢીયા ઉના)

(10:03 am IST)