Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

જસદણનાં કમળાપુરમાં ડો. બોઘરા દંપતીનું મતદાન

જસદણ-આટકોટ : જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર ડો. ભરતભાઇ બોઘરા, તેમના ધર્મ પત્ની ડો. નીતાબેન બોઘરાએ કમળાપુર કન્યા પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યુ હતું. તે તસ્વીરમાં નજરે પડે છે. છેલ્લી તસ્વીરમાં આટકોટમાં મતદારોની લાઇનો નજરે પડે છે. (તસ્વીર  - અહેવાલ : વિજય વસાણી(આટકોટ), ધર્મેશ કલ્યાણી -જસદણ)

 

(10:03 am IST)